મહીલા દિવસ ની ઊજવણી આગોતરી
March 18,2019
સુરતની મહિલા તબીબોએ સમાજનાં નબળા વર્ગની ૧૦હજાર સ્ત્રીની તબીબી ચકાસણી કરીને સામાજીક ઉત્તરદાયિત્વ નિભવ્યું છે.
2500 STUDENTS
VI TO XI TH STD.
સ્ત્રીના આરોગ્ય માટે ૧૩ મહીલા તબીબનું ભગીરથ કાર્ય
સ્કુલ અને કોલેજમાં અભ્યાસ કરતી ટીનએજ છોકરીઓમાં હેલ્થ વિશે અવેરનેસ આવે માટે 13 ડોક્ટર દ્વારા અનોખો પ્રયાસ.
૧૦૦૦૦ બાળકીઓ અને મહિલાઓને આરોગ્યની આપશે ભેટ